પ્રોફેસરે 8 વર્ષની દીકરીની કરી ક્રુર હત્યા, પોતે પણ કરી લીધો આપઘાત

Crime News : હરિયાણાના હિસારમાં એક પ્રોફેસર અને તેની 8 વર્ષની દીકરીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે કહ્યું કે પ્રોફેસરે પોતાની દીકરીનું ગળું વેતરી હત્યા કર્યા બાદ પોતે પણ સર્જિકલ બ્લેડથી આત્મહત્યા કરી લીધી છે.

Continue Reading

વેરાવળ બંદર નજીકથી રૂ. 350 કરોડના ડ્રગ્સ સાથે 9ની ધરપકડ

Crime News : ગુજરાતમાંથી વધુ એક મસમોટુ ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ ઝડપાયું છે. ડ્રગ્સ ડિટેક્સન અને નાબુદી માટે રાજ્યની પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

Continue Reading

MP में हाईप्रोफाइल मर्डर का खुलासा..जानिए किसने किया SDM का कत्ल?

मध्य प्रदेश के डिंडौरी जिले की शाहपुरा एसडीएम निशा नापित शर्मा के ब्लाइंड मर्डर केस का 24 घंटे के भीतर खुलासा कर दिया।

Continue Reading

ગોવા હત્યા કેસ : પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો

Goa Murder Case : સૂચના સેઠે પોતાની દીકરાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેણે પોતાના હાથની નસ કાપી નાખી હતી.

Continue Reading

હેવાનિયતની પણ હદ હોય! દુષ્કર્મનો આ કિસ્સો જાણી ધ્રુજી જશો

Crime News : આંધ્ર પ્રદેશમાં હેવાનિયતની એવી ઘટના સામે આવી છે કે જેને જાણીને તમે પણ ધ્રુજી જશો, એક સગીરાને 11 હવસના પૂજારીઓ 4 દિવસ સુધી પિંખતા રહ્યાં હતા. આ મામલે પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી છે.

Continue Reading