ગુજરાતના નગરોને ઈઝ ઓફ લિવિંગ માટે 10 કરોડની ફાળવણી

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં 6 નગરો માટે રૂ. 10.77 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Continue Reading

ઉદ્યાગકારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે.

Continue Reading

CM પટેલે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કની લીધી મુલાકાત

Solar-Wind Renewable Energy Park : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન 30 હજાર મેગાવોટના સોલાર-વિન્‍ડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીની પ્રગતિ નિરીક્ષણ માટે બુધવારે સવારે મુલાકાત લીધી હતી.

Continue Reading
મુખ્યમંત્રીએ રૂ 266 કરોડના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરીને કચ્છીજનોને આપી ભેટ

Bhuj: CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ 29.21 કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું કરાયું લોકાર્પણ

મુખ્યમંત્રીએ રૂ 266 કરોડના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરીને કચ્છીજનોને આપી ભેટ

Continue Reading

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની તૈયારીઓને આખરી ઓપ

Vibrant Gujarat Global Summit-2024 : ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મૅપ પર અગ્રિમ સ્થાન અપાવવા 2003થી શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024 દરમિયાન યોજાશે.

Continue Reading