Gandhinagar : બેકાબૂ કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

Gandhinagar : ગાંધીનગર નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. કાર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. કારની ભીષણ ટક્કરથી કારમાં સવાર 5 લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

Continue Reading

મુજફ્ફરનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ભયંકર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે. ટ્રકની ટક્કરથી કારનું પડીકુ વળી ગયું હતુ. અકસ્માત બાદ રોડ રક્તરંજિત થઈ ગયો હતો. આ ઘટના છપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રામપુર ચોકડીની છે.

Continue Reading