16GB રેમવાળો નવો ફોન લૉન્ચ! કિંમત માત્ર 7999 રૂપિયા
ઓછા બજેટવાળા ગ્રાહકો માટે Infinix Smart 8નું નવું 8 GB રેમ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે 8 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લૉન્ચ થયેલા આ બજેટ સ્માર્ટફોનમાં તમે 16 જીબી રેમ સુધીનો લાભ મેળવી શકો છો. ચાલો જાણીએ આ હેન્ડસેટની કિંમત અને ફીચર્સ.
Continue Reading