મીડિયા મોગલ રુપર્ટ મર્ડોકના 5મા લગ્નની તૈયારીઓ શરૂ, 92 વર્ષની ઉંમરે વરરાજા બનશે
Rupert Murdoch Marriage: ફોક્સ અને ન્યૂઝ કોર્પના ભૂતપૂર્વ ચેરમેન રૂપર્ટ મર્ડોક પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. તેની કન્યા, 67 વર્ષની એલેના ઝુકોવા, મોસ્કોની છે.
Continue Reading