દિલ્હીના CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકાએ મોદી સરકારને શું કહ્યું?

તેમનું કહેવું છે કે અમે ત્યાંની સરકારને ન્યાયી, સમયસર અને પારદર્શક કાયદાકીય પ્રક્રિયા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

Continue Reading

IPL 2024: CSK vs GT વચ્ચે આજે ચેપોક સ્ટેડિયમમાં જંગ, જાણો શું છે સટ્ટાબાજીમાં ‘ધોની’ની ટીમના ભાવ

અનુમાન કરીએ છીએ કે બંને ટીમો આ મેચમાં બીજા દાવમાં ચેઝ કરવા માંગશે. ચેપોકમાં મંગળવારે બીજી ગરમ અને ભેજવાળી સાંજ હશે. આ રમતમાં શરૂઆતથી અંત સુધી તાપમાન 29 ડિગ્રી રહેવાની ધારણા છે.

Continue Reading

અદાણી ગ્રુપ વધુ એક પોર્ટ ખરીદશે, રૂ. 3000 કરોડની ડીલ

રિયલ એસ્ટેટ ક્ષેત્રની દિગ્ગજ કંપનીએ અગાઉ ધરમતર પોર્ટ JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપવાનો નિર્ણય કર્યો હતો. આ ડીલ 710 કરોડ રૂપિયામાં થઈ હતી. 2017માં શાપુરજી પલોનજી ગ્રુપ દ્વારા ગોપાલપુર પોર્ટનો કબજો લેવામાં આવ્યો હતો.

Continue Reading

Somvati Amavasya 2024: ક્યારે છે સોમવતી અમાસ? દાન કરવાનો દિવસ ક્યારે છે? વાંચી લ્યો ૨ મિનિટમાં!

ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર વહેલી સવારથી સવારે 10.12 સુધી છે, ત્યારબાદ રેવતી નક્ષત્ર છે. ઇન્દ્ર યોગને શુભ માનવામાં આવે છે અને તે સુખ-સુવિધાઓમાં વધારો કરે છે.

Continue Reading

SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે મહત્વના અને મોટા સમાચાર

SBIએ ગ્રાહકોને કહ્યું છે કે 1 એપ્રિલથી ભાડાની ચુકવણી પર કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં. SBI દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, કેટલાક ક્રેડિટ કાર્ડ પરના નિયમો 1 એપ્રિલથી અને કેટલાક પર 15 એપ્રિલથી લાગુ થશે.

Continue Reading