જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટનો ભાગ નહીં હોય! મોટું અપડેટ આવ્યું
IND vs ENG 3rd Test: રાજકોટ ટેસ્ટ પહેલા મોટી માહિતી બહાર આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય.
Continue Reading