મોદી પરિવાર…ભાજપે એક નવું અભિયાન શરૂ કર્યું

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિતના મોટા નેતાઓના નામની સાથે મોદીનો પરિવાર લખવામાં આવ્યો છે. આ સાથે જ પીએમ મોદીએ લાલુ યાદવની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.

Continue Reading

પૂજા કરવાનું ટાળો… સુપ્રીમ કોર્ટના જજે કોને અને શા માટે કહ્યું?

Supreme Court News: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગવઈએ પૂછ્યું, ‘અમે જામીન આપવાથી શા માટે ડરીએ?’ તેમણે કહ્યું કે, જો ટ્રાયલના અંત પહેલા 9-10 વર્ષ જેલમાં વિતાવ્યા પછી પણ જજ (આરોપીની) જામીન અરજી પર વિચારણા ન કરે તો આપણે હાલની સિસ્ટમ વિશે વિચારવું જોઈએ.

Continue Reading

સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવતા ખળભળાટ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શનિવારે લખનૌના પોલીસ કંટ્રોલ રૂમમાં CUG નંબર પર કોલ આવ્યો હતો. જેમાં એક અજાણ્યા યુવકે સીએમ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે લખનૌ કોતવાલીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધાયેલી એફઆઈઆર મુજબ, ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ઉધમ સિંહે જણાવ્યું કે પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં એક અજાણ્યા યુવકે કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.

Continue Reading

રાધિકા મર્ચન્ટે શાહી અંદાજમાં લીધી એન્ટ્રી, K3Gનું ગીત ગાઈને જીત્યા દિલ

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના ત્રીજા દિવસે એક ખાસ ક્ષણ આવી. મુકેશ અંબાણી અને નીતા અંબાણી આ ક્ષણમાં પોતાની ખુશી છુપાવી શક્યા નથી. રાધિકાના પર્ફોર્મન્સે ત્યાં હાજર દરેકના દિલ જીતી લીધા હતા.

Continue Reading

‘તેને રજા ન ગણો… આગામી ટર્મ માટે કામ કરવાનું શરૂ કરો’

Lok Sabha Chunav 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાથી જ રાજ્યોની મુલાકાતે છે. તેઓ 4-6 માર્ચે તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાતે જવાના છે.

Continue Reading