કેવું રહેશે તમારું આવનારું વર્ષ સાલ મુબારક
Shivangee R Khabri Media Gujarat આજે 12 નવેમ્બર 2023ના રોજ દિવાળીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર, સવંત 2079નો અંતિમ મહિનો આસો અમાસના રોજ દિવાળી ઉજવવામાં આવે છે. આવતીકાલથી કારતક મહિનો અને નવું વર્ષ સવંત 2080ની શરૂઆત થશે. તો ચાલો જાણીએ આ દિવાળીથી આવતી દિવાળી 2024 સુધી કેવું રહેશે તમારું વર્ષ. મેષ દિવાળીનો […]
Continue Reading