ભાઇબીજના પ્રસંગે દ્વારકાના ગોમતી ઘાટ, સ્નાન કરવા ઉમટ્યા ભાઇ-બહેનો
Shivangee R Khabri Media GujaratDwarka, Gomti Ghat : ગુજરાતમાં અત્યારે તહેવારો અને રજાઓનો માહોલ જામ્યો છે, ત્યારે મોટાભાગના લોકો જુદાજુદા દેવી-દેવતાઓન મંદિરે દર્શન માટે આવ્યા છે. આજે જગત મંદિર દ્વારકામાંથી ખાસ દ્રશ્યો આવ્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ પર આજે વહેલી સવારથી ભારે ભીડ આવી છે. ખાસ વાત છે કે, આજે ભાઇ બીજના તહેવારને લઇને દ્વારકાના […]
Continue Reading