26 ડિસેમ્બરના મહત્વના સમાચાર:
વનવિભાગે આસપાસના તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ કર્યું છે. પાંજરા ગોઠવાયા છતાં દીવા પકડાયા ન હતા. આ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડા જોવા મળ્યા હતા.
Continue Readingવનવિભાગે આસપાસના તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ કર્યું છે. પાંજરા ગોઠવાયા છતાં દીવા પકડાયા ન હતા. આ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે પણ દીપડા જોવા મળ્યા હતા.
Continue Readingથાણા સબૌર જિ.ભાગલપુર (બિહાર) નાની તા.૨૩/૧૨/૨૦૨૩ નાં રાત્રીનાં કલાક ૦૯/૨૭ વાગે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ ખાતેનાં પ્રથમ માળે લગાડેલ લોખંડની ગ્રીલને મારેલ તાળુ ચાવી વડે ખોલી ત્યાંથી ભાગી ગઈ હતી.
Continue Readingઈમેલ દ્વારા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે. મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ મુજબ આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થવાનો હતો. જોકે, આવું કંઈ થયું નથી. પોલીસે દરેક જગ્યાએ જઈને તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
Continue ReadingRam Mandir Pran Pratistha: રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા સમગ્ર અયોધ્યા શહેરને રોશની કરવામાં આવી રહ્યું છે. અયોધ્યાના લોકો સાથે આખો દેશ રામના ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે.
Continue Readingલોકસભા ચૂંટણીની જાહેરાતની તારીખ નજીક આવી રહી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને વિપક્ષી જૂથ ઈન્ડિયા એલાયન્સે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન સી-વોટર દ્વારા લોકસભા ચૂંટણીને લઈને દેશવ્યાપી સર્વે હાથ ધરાયો છે. જેમાં પીએમની પસંદગીને લઈને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને વિપક્ષી જૂથ […]
Continue Reading