સૂર્ય કિરણ એર શો : ભરૂચના આકાશમાં વાયુસેનાની ગર્જના

Surya Kiran Air Show : જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (બી.ડી.એમ.એ.) અને‌ ભરૂચ (Bharuch) સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (બી.સી.સી.)ના સંયુક્ત ઉપક્રમે સૂર્ય કિરણ એર શોનું (Surya Kiran Air Show) આયજન કરવામાં આવ્યું છે.

Continue Reading

ગૌ-વંશ માંસ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી પાલેજ પોલીસ સ્ટેશનની ટીમ

Shivangee R Khabri Media Gujarat ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુરભાઈ ચાવડાનાઓએ જિલ્લામાં ગૌ-વંશ તથા કતલ અંગેની રજુઆતો અન્વયે, ગૌ- વંશની તસ્કરી તથા કતલની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આપેલ સુચનાઓ આધારે, એમ એમ ગાંગુલી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ નાઓનાં માર્ગદર્શન […]

Continue Reading

Bharuch : દિવાળી પર ઈમરજન્સીને પહોંચી વળવા 108ના કર્મચારીઓ ખડેપગે

Bharuch : દેશમાં દિવાળીનો માહોલ છે. પંરંતુ સામાન્ય દિવસો કરતા તહેવારોમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે. તે પછી દિવાળી હોય કે મરસંક્રાંતિ. ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ભરૂચમાં 108 ઈમરજન્સી સેવાની કુલ 19 જેટલી એમ્બ્યુલન્સ એલર્ટ રાખવામાં આવી છે. જેમાં 108 એમ્બ્યુલન્સનાં આશરે 85 જેટલા કર્મચારીઓ સેવામાં ખડેપગે હાજર રહેશે.

Continue Reading

Heart Attack : ભરૂચમાં 10 વર્ષની બાળકીનું હાર્ટ ફેઇલ

Heart Attack : ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યોં છે. વૃદ્ધો તો ઠીક પરંતું હવે યુવાનો બાદ બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભરૂચમાં નાની ઉંમરની બાળકીનું અને સુરતમાં એક યુવાનનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું તો બીજી બાજુ હિંમતનગર-વિજાપુર હાઈવે પર એસટી બસ ચાલકને હાર્ટ એટેક આવી ગયો હતો.

Continue Reading