મુખ્યમંત્રીના હસ્તે AMCના 200 કરોડના ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ

AMC Green Bond : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.

Continue Reading

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ

International Kite Festival : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં 23 શહેરોના 865 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

Continue Reading

જાણો અત્યાર સુધીના મુખ્ય સમાચાર

વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજે વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સી થોમસ અને એમ આરીફને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Continue Reading

સવાર સવારમાં અત્યાર સુધીના મુખ્ય સમાચાર

PM મોદી 17 ડિસેમ્બરે ‘સુરત ડાયમંડ બોર્સ’નું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બોર્સ’ (SBD)નું ઉદ્ઘાટન કરશે. SDB બિલ્ડીંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીક ખાજોદ ગામમાં આવેલું છે.

Continue Reading