Greater Noida West

Greater Noida West: Ace City में रहने वाली कंपनी सेक्रेटरी आकांक्षा गोयल की एक्सीडेंट में मौत

Greater Noida West: ग्रेटर नोएडा वेस्ट स्थित ऐस सिटी में रहने वाली कंपनी सेक्रेटरी आकांक्षा गोयल की एक सड़क हादसे में मौत हो गई। यह हादसा उस समय हुआ जब आकांक्षा गोयल कैब बाइक से अपने ऑफिस जा रही थीं, तभी एक ट्रक ने उन्हें पीछे से टक्कर मार दी।

Continue Reading

રાજસ્થાનમાં ભીષણ દુર્ઘટના, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

Rajsthan Accident : રાજસ્થાનમાં જાનૈયા ભરેલી વાન ભીષણ દુર્ઘટનાનો ભોગ બની હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ઝાલાવાડ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે.

Continue Reading

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો ધ્રુજાવી નાખે તેવો અકસ્માત

Accident News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. નડિયાદ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં 10 જેટલા લોકો મોત થયા છે.

Continue Reading

અમદાવાદ-ધોળકા હાઇવે પર ભીષણ અકસ્માત, 5ના મોત

Accident News : ગુજરાતમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોળકા-અમદાવાદ હાઇવે પર સર્જાયેલી દુર્ઘટનામાં 5 લોકોના મોત થયાં છે.

Continue Reading