રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશભરમાં થશે ઉજવણી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Shivangee R Khabri media Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનો અભિષેક સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ સ્વીકારતા વડાપ્રધાને પોતે આ માહિતી આપી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી તેમને આમંત્રણ આપ્યું હતું. […]
Continue Reading