Gir Somnath : જેના માટે બસની સીટ રોકી, તે બસ ચૂકી ગયા : પાટિલ

Gir Somnath : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે પહોંચ્યા હતાં. લોકાર્પણ દરમિયાન સી.આર. પાટિલ દ્વારા કરવામાં આવેલા એક નિવેદનને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હોસ્પિટલના લોકાર્પણ સમયે સી.આર. પાટિલે અમરીશ ડેર માટે નિવેદન આપતા કહ્યું, કે તેમને હું હાથ પકડીને લાવવાનું છું.

Continue Reading

MP Election 2023 : અમિત શાહે કમલનાથને લીધા આડે હાથ

MP Election 2023 : વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. જનસભા સંબોધતા શાહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. તેઓએ આરોપ લગાવતા કહ્યું, કે કમલનાથે સાડા ત્રણસો કરોડનું મોજરબેયર કૌભાંડ આયર્યું. 2400 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં નામ આવ્યું. 600 કરોડનું ઈફ્કો કૌભાંડ આર્યું. 25 હજાર કરોડ રૂપિયાનું દેવામાફી કૌભાંડ આચર્યું. આટલી ઉંમર થઈ ગઈ છે, પેટ નથી ભરાયું કે શું? શું કરવું છે ભાઈ?

Continue Reading

ભારતની UPI સિસ્ટમ વિશ્વને ‘કેશલેસ’ બનાવવા માટે તૈયાર છે.

Shivangee R Khabri Media Gujarat UPI 2016 માં કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું અને 7 વર્ષમાં તેણે ડિજિટલ ચૂકવણીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી. Unified Payment Interface: UPI દ્વારા ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેનાથી સમગ્ર વિશ્વને વિશ્વાસ થઈ ગયો છે. તેની ઝલક સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં જી-20 દેશોના […]

Continue Reading

એલ્વિશ યાદવ કેસમાં મંત્રી અરુણ કુમાર સક્સેનાનું નિવેદન, કહ્યું- ‘કાયદો દરેક માટે સમાન છે’

Shivangee R Khabri Gujarat Elvish Yadav News: એલ્વિશ યાદવ પર પાર્ટીઓમાં સાપના ઝેરની દાણચોરી કરવાનો આરોપ છે. આ મામલે યુપી સરકારના મંત્રી અરુણ કુમાર સક્સેનાએ કહ્યું છે કે કાયદો દરેક માટે સમાન છે અને દરેકને સજા થશે. Arun Kumar Saxena on Elvish Yadav: બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. આ વખતે […]

Continue Reading

AAP પર મોટી ઘાત, હવે ગુજરાતમાં આ ધારાસભ્ય પર નોંધાઈ ફરિયાદ

AAP (આમ આદમી પાર્ટી) પર મોટી ઘાત હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી પર ઈડીનો ગાળીયો કસાયો છે તો ગુજરાતમાં પણ આપના એક ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

Continue Reading