છત્તીસગઢમાં ચૂંટણીના સમીકરણને ઉકેલવા માટે, ભાજપઅને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા પછી પણ નવી જાહેરાત કરવામાં વ્યસ્ત છે. ચૂંટણી ઢંઢેરામાં ભાજપે રાજ્યના વધારાના કર્મચારીઓને કેન્દ્ર સરકારની સમકક્ષ પગાર અને ભથ્થાં આપવાની અને પંચાયતના કર્મચારીઓને નિયમિત કરવાની જાહેરાત કરી છે.

Chhattisgarh Elections: ભાજપ આપશે કેન્દ્ર સમકક્ષ પગાર તો કોંગ્રેસ આપશે મહિલાઓને મહિને 15 હજાર

છત્તીસગઢમાં ચૂંટણીના સમીકરણને ઉકેલવા માટે, ભાજપઅને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા પછી પણ નવી જાહેરાત કરવામાં વ્યસ્ત છે. ચૂંટણી ઢંઢેરામાં ભાજપે રાજ્યના વધારાના કર્મચારીઓને કેન્દ્ર સરકારની સમકક્ષ પગાર અને ભથ્થાં આપવાની અને પંચાયતના કર્મચારીઓને નિયમિત કરવાની જાહેરાત કરી છે.

Continue Reading

હૈદરાબાદમાં પીએમ મોદીએ અચાનક કેમ રોકવું પડ્યું ભાષણ, કહ્યું- દીકરા હું તારી વાત સાંભળીશ

Shivangee R Khabri Media Gujarat PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો અનુવાદ કરતા રાજ્યસભાના સભ્ય કે. લક્ષ્મણે તેલુગુમાં છોકરીને વિનંતી કરી. જ્યારે આ ઘટના અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ સંદર્ભે તપાસ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અહીં એક રેલીને સંબોધિત કરતી વખતે એક […]

Continue Reading

આજે છે નોટ બંધીની વરસી, રાહુલ ગાંધી એ “કાવતરું કહી ને બિરદાવી”

Shivangee R Khabri Media Gujarat Rahul Gandhi on Demonetization :  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી એક સુનિયોજિત કાવતરું હતું. આના દ્વારા રોજગાર છીનવાઈ ગયો અને અસંગઠિત અર્થતંત્રની કમર તૂટી ગઈ. તેમણે ડિમોનેટાઇઝેશનને એક હથિયાર ગણાવ્યું જેની મદદથી તેઓ 609માં સ્થાનેથી વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા. આજે નોટબંધીને સાત વર્ષ વીતી ગયા છે. […]

Continue Reading

MP Election 2023 : CM ભૂપેન્દ્ર પટેલે ગણાવી શિવરાજસિંહની સિદ્ધિઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદમાં ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરતા રાજ્યમાં ફરી ભાજપ સરકાર બનાવવાની અપલી કરી છે. તેઓએ ‘ડબલ એન્જિન’ સરકારનો લાભ ગણાવતા કહ્યું કે, સંબંધિત રાજ્યને કેન્દ્ર તરફથી વધુ રૂપિયા મળે છે, જેથી તેનો ઉપયોગ વિકાસ માટે કરી શકાય.

Continue Reading

મહિલાઓ પર વિવાદિત નિવેદન બાદ નિતિશ કુમારે માંગી માફી, કહ્યું…

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે વિધાનસભામાં સેક્સ એજ્યુકેશનને લઈ આપેલા પોતાના ભાષણમાં કહ્યું, કે મેં તો મહિલાઓના શિક્ષણની વાત કરી હતી. મેં એમ જ કહ્યું હતુ, જો કોઈને દુ:ખ થયું હોય તો માફી માંગુ છું. ત્યાર બાદ સીએમ નિતિશ કુમારે વિધાનસભામાં માફી પણ માંગી છે.

Continue Reading