હું પોતે જ શ્રેષ્ઠ ઉદાહરણ છું – વાંચો, કયા સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું

તાજેતરમાં, ત્રણ રાજ્યોમાં, નવા ચહેરાઓને રાજ્યની કમાન સોંપવામાં આવી રહી છે તે લોકોને એક નવો ટ્રેન્ડ લાગે છે કારણ કે આજની મોટાભાગની પાર્ટીઓ પરિવાર આધારિત પાર્ટીઓ છે.”

Continue Reading

નિતિશ કુમારે બનશે જેડીયુના સર્વેસર્વા, લલન સિંહનું રાજીનામુ

Lalan Singh Resign: જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત તમામ મોટા નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં પાર્ટીને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. લલન સિંહે પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે નીતિશ કુમારને જેડીયુના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Continue Reading

ભારત જોડો બાદ રાહુલ ગાંધી કરશે 6200 કિમીની ભારત ન્યાય યાત્રા

Bharat Nyaya Yatra : ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ ભારત ન્યાય યાત્રા પર નીકળવાની તૈયારી કરી રહ્યું છે. આ યાત્રાનો રૂટ પૂર્વોત્તર રાજ્ય મણિપુરથી શરૂ થઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધીનો હશે. આ યાત્રામાં કોંગ્રેસ 6200 કિમીનું અંતર કાપશે.

Continue Reading

એક એવું રાજ્ય છે જ્યાં લોકો મોદીને નહીં પણ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે

લોકસભા ચૂંટણીની જાહેરાતની તારીખ નજીક આવી રહી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને વિપક્ષી જૂથ ઈન્ડિયા એલાયન્સે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન સી-વોટર દ્વારા લોકસભા ચૂંટણીને લઈને દેશવ્યાપી સર્વે હાથ ધરાયો છે. જેમાં પીએમની પસંદગીને લઈને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. ભાજપની આગેવાની હેઠળના એનડીએ અને વિપક્ષી જૂથ […]

Continue Reading