સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતા ગયા નહેરુ, જાણો શું હતુ કારણ?

Somanath Mandir and Nehru : અયોધ્યામાં રામ મંદિરની (Ayodhya Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠામાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસને (Congress) પણ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું હતુ.

Continue Reading

જાણો, ગુજરાત કોંગ્રેસના નેતા જ કેમ કરી રહ્યાં છે પાર્ટીનો વિરોધ?

રામ મંદિરના (Ram Mandir) ઉદ્ઘાટનનો અનાદર કરીને કોંગ્રેસ (Congress) પોતે જ ફસાઈ ગઈ છે. પાર્ટીના નેતાઓ જ કોંગ્રેસની કરતુતથી નારાજ થયા છે.

Continue Reading

કોર્ટના આદેશ બાદ રાજીવ ગાંધીએ માત્ર 40 મિનિટમાં લોક ખોલીને રામ મંદિરનો પાયો નાખ્યો

22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો અભિષેક કાર્યક્રમ યોજાશે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનો મહિમા ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયો હોય પણ રામ મંદિરના તાળા ખોલવાનો શ્રેય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જાય છે. શું હતી ઘટના અને કેવી રીતે મંદિરના તાળા ખોલવા આવ્યા રામ, જાણો આ રીતે ઈતિહાસ

Continue Reading

દિલ્હીની દરગાહ અને મસ્જિદોમાં દિવાળીની ઉજવણી કરવામાં આવશે

જામા મસ્જિદ, નિઝામુદ્દીન દરગાહ, કુતુબ મિનાર વિસ્તાર સહિત દિલ્હીની 36 દરગાહ અને પ્રખ્યાત મસ્જિદોમાં દિવાળી મનાવવાની યોજના બનાવવામાં આવી છે.

Continue Reading

ભારત જોડો ન્યાય યાત્રા’નો લોગો અને ટેગલાઈન લોન્ચ

કોંગ્રેસની આ પ્રખ્યાત યાત્રા 6,713 કિલોમીટરનું અંતર કાપશે જેમાં ભાગ લેનાર લોકો બસમાં અથવા પગપાળા મુસાફરી કરશે.

Continue Reading