ભારતીય બજેટમાં સર્વાઇકલ કેન્સર રસીકરણ જાહેરાતની પ્રશંસા
એક પ્રખ્યાત ભારતીય-અમેરિકન કેન્સર નિષ્ણાતે બુધવારે ભારતીય બજેટમાં સર્વાઇકલ કેન્સરને રોકવા માટે 9 થી 14 વર્ષની વયની છોકરીઓને રસીકરણ અંગે કરવામાં આવેલી જાહેરાતની પ્રશંસા કરી હતી.
Continue Readingએક પ્રખ્યાત ભારતીય-અમેરિકન કેન્સર નિષ્ણાતે બુધવારે ભારતીય બજેટમાં સર્વાઇકલ કેન્સરને રોકવા માટે 9 થી 14 વર્ષની વયની છોકરીઓને રસીકરણ અંગે કરવામાં આવેલી જાહેરાતની પ્રશંસા કરી હતી.
Continue Readingનીતિશ કુમાર દિલ્હી પ્રવાસ: ભારત સરકારે તાજેતરમાં લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. નીતીશ કુમાર તેમની દિલ્હી મુલાકાત દરમિયાન પીએમ મોદીને પણ મળ્યા હતા. બિહારના સીએમ નીતિશ કુમાર બે દિવસના દિલ્હી પ્રવાસ પર છે. આ દરમિયાન નીતિશ કુમાર ગુરુવારે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળવા […]
Continue Readingલોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે કોંગ્રેસને ભીંસમાં લેવા માટે એક મોટું પગલું ભર્યું છે. આજે એટલે કે ગુરુવારે NDAની મોદી સરકાર UPA સરકારના કાર્યકાળના 10 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરી શકે છે.
Continue Readingઆને ભારત માટે આત્મનિર્ભર બનવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ વિમાનોથી ભારતીય સંરક્ષણ વિભાગ ચીનની તમામ યુક્તિઓ પર ચાંપતી નજર રાખશે.
Continue Reading2047 સુધીમાં ભારત ફરી સુવર્ણ યુગ જીવવાનું શરૂ કરશે. આપણા માટે વિકસિત ભારત એ શબ્દોની રમત નથી. આ અમારી પ્રતિબદ્ધતા છે.
Continue Reading