મુખ્તાર અંસારીનું મોત અમારા માટે હોળી, જાણો કોણે કહ્યું આવું?

Mukhtar Ansari Death : બીજેપીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની નવેમ્બર 2005માં ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અદાલતે આ હત્યા કેસમાં અંસારીને 10 વર્ષની કેદની સંજા સંભળાવી હતી.

Continue Reading

દક્ષિણ આફ્રિકામાં પુલ પરથી ખાબકી બસ, 45 લોકોના મોત

South Africa Bus Accident : દક્ષિણ આફ્રિકામાં એક ભયંકર દુર્ઘટના સર્જાઇ છે. ઇસ્ટર સેલિબ્રેશન માટે લોકો બોત્સવાના લઈને જતી બસ ખીણમાં ખાબકી હતી.

Continue Reading

બિલ ગેટ્સે લીધો પીએમ મોદીનો ઇન્ટરવ્યુ, જાણો શું થઈ ચર્ચા

PM Modi Bill Gates Interview : માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યુ લીધો છે. તે દરમિયાન વિજ્ઞાન, ટેક્નોલોજી, હેલ્થકેર, ક્લાઇમેટ ચેન્જ સહિત ઘણાં મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.

Continue Reading

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના, ગાડી ખીણમાં ખાબકતા 10નાં મોતની આશંકા

Jammu Accident : જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. અહીં એક ટ્રાવેલર કેબ ખીણમાં ખાબકતા 10 લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે.

Continue Reading