ગુજરાત ATSનો સપાટો, મધદરિયે વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

Drugs Seized : ગુજરાતમાં વધુ એક ડ્રગ્સની ખેપ મારતા ખેપિયા પોરબંદરના મધ દરિયેથી ઝડપાયા છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં આશરે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

Continue Reading

મધ્ય પ્રદેશમાં પણ સુરત વાળી, કોંગ્રેસ સાથે થઈ ગયો ખેલ

Lok Sabha Election 2024 : ગુજરાતની જેમ મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. ઇન્દોરની લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમ એ પોતાની ઉમેદવારી પરત લીધી છે.

Continue Reading

“યહ દિલ હૈ હિન્દુસ્તાની”, પાકિસ્તાની છોકરીને મળ્યું નવજીવન

Heart Transplant : ભારતે પાકિસ્તાન સાથે તમામ વેરઝેર ભૂલી કરાંચી નિવાસી એક યુવતીનો જીવ બચાવ્યો છે. પાકિસ્તાનમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ન હોવાથી અને પૈસાની તંગી છત્તા આયશાને નવજીવન મળ્યું છે.

Continue Reading

ભારતને બાયપાસ કરી ચીન પહોંચ્યા મસ્ક, જાણો શું થઈ ડીલ

Elon Musk Visit China : એલન મસ્કે ઇલેક્ટ્રીક વાહન નિર્માણ માટે ચીનમાં 7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. મસ્કે ચીન પ્રવાસ પહેલા ભારત આવવાની જાહેરાત કરી હતી, પરંતુ તેણે ભારતની યાત્રા મોકુફ રાખી હતી.

Continue Reading

LICના ગ્રાહકો ધ્યાન રાખજો, મોટા પાયે છેતરપિંડની ઘટના આવી સામે

LIC Fraud Waring: LICના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે જો તમે પણ એલઆઈસી પોલીસી લીધી છે તો કંપની દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Continue Reading