સાવિત્રીબાઈ ફુલે જન્મજયંતી દર વર્ષે 3 જાન્યુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવે છે. સાવિત્રીબાઈ ફુલેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો

Savitribai Phule Jayanti: સાવિત્રીબાઈ ફુલે જન્મજયંતી, વાંચો તેમના વિશે રસપ્રદ તથ્યો

સાવિત્રીબાઈ ફુલે જન્મજયંતી દર વર્ષે 3 જાન્યુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવે છે. સાવિત્રીબાઈ ફુલેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો

Continue Reading

INS વિક્રાંતની તાકાતમાં થશે વધારો

MRSAM : ઇન્ડિયન નેવીના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS Vikrantની તાકાતમાં વધારો થયો છે. હવે આ એરક્રાફ્ટમાં મિડિયમ રેન્જની જમીનથી હવામાં હુમલો કરી શકતી મિસાઇલ તહેનાત કરવામાં આવી છે.

Continue Reading

Hit and Run Law : જાણો, અમેરિકા અને જાપાનમાં શું છે કાયદો

Hit and Run Law : આખા દેશમાં ટ્રક અને બસ ડ્રાઇવરો સડક પર ઉતર્યા છે. આ લોકો હિટ એન્ડ રન કાયદામાં કરાયેલા સુધારાને લઈ વિરોધ કરી રહ્યાં છે. શું તમે જાણો છો કે અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં હિટ એન્ડ રનને લઈ શું કાયદો છે?

Continue Reading
ટણી પંચે EVM અને VVPAT પર વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબોની યાદી પણ 37થી વધારીને 76 કરી દીધી છે. જેમાં ચાર ઈવીએમની ટેકનિકલ પ્રક્રિયાને લગતા 27 પ્રશ્નો અને જવાબો

EVM-VVPATને લઈને ચૂંટણી પંચનો પડકાર, વિચારપૂર્વક જ સવાલો ઉઠાવવા

ટણી પંચે EVM અને VVPAT પર વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબોની યાદી પણ 37થી વધારીને 76 કરી દીધી છે. જેમાં ચાર ઈવીએમની ટેકનિકલ પ્રક્રિયાને લગતા 27 પ્રશ્નો અને જવાબો

Continue Reading
કેન્દ્ર સરકાર દ્વારા MV એક્ટના નિયમોમાં ફેરફારને લઈને દેશવ્યાપી હડતાળમાં ખાનગી ટ્રાન્સપોર્ટરો જોડાયા છે. સોમવારથી શરૂ થયેલી હડતાળ મંગળવારે બીજા દિવસે પણ ચાલુ રહી હતી.

હિટ એન્ડ રન કાયદાના વિરોધની વ્યાપક અસર, આઠ જિલ્લામાં ડીઝલ, પેટ્રોલ અને સિલિન્ડરનો પુરવઠો ઠપ્પ

કેન્દ્ર સરકાર દ્વારા MV એક્ટના નિયમોમાં ફેરફારને લઈને દેશવ્યાપી હડતાળમાં ખાનગી ટ્રાન્સપોર્ટરો જોડાયા છે. સોમવારથી શરૂ થયેલી હડતાળ મંગળવારે બીજા દિવસે પણ ચાલુ રહી હતી.

Continue Reading