‘બાળા સાહેબ ઠાકરેને કેટલું દુઃખ થયું હશે…’ પીએમ મોદીએ શિવમોગામાં કેમ કહ્યું આવું? ચંદ્રયાન-3 સાથે શું જોડાણ છે?

પીએમ મોદીએ પોતાની રેલીમાં કહ્યું કે જ્યારે મેં શિવાજી પાર્કમાંથી શક્તિને હટાવવાની જાહેરાત સાંભળી ત્યારે મને લાગ્યું કે તેનાથી બાળ ઠાકરેની આત્માને કેટલી ઠેસ પહોંચી હશે. તેમણે કહ્યું કે ઘણા રાજકીય નિષ્ણાતો કહેતા આવ્યા છે કે મહિલા શક્તિ એ મોદીની મૂક મતદાર છે, પરંતુ મારા માટે દેશની સ્ત્રી શક્તિ મતદાર નથી પરંતુ માતૃશક્તિનું સ્વરૂપ છે, નારી શક્તિના આ જ આશીર્વાદ મારી સૌથી મોટી કવચ છે. .

Continue Reading

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવો હટાવાયા

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે (Electoral Commission) કડક કાર્યવાહી કરતા 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે.

Continue Reading

Electoral bond case : CJIની SBIને ફટકાર, કહ્યું…

Electoral bond case : સુપ્રીમ કોર્ટના આદેશથી ચૂંટણી પંચે હાલમાં જ પોતાની વેબસાઇટ પર ઇલેક્ટોરલ બોન્ડની માહિતી અપલોડ કરી દીધી છે. જોકે, તેમાં બોન્ડ નંબર નથી.

Continue Reading

આખરે એલ્વિશ યાદવે ગુનો કબુલ્યો, જાણો શું કહ્યું?

Elvish Yadav case : યુટ્યુબર એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીઓમાં દુર્લભ સાંપોના ઝેરની સપ્લાઇ કરવાનો આરોપ હતો. તેને નોઇડા સેક્ટર 51માં એક પાર્ટીમાં સાંપના ઝેરની સપ્લાઇ કરી હતી.

Continue Reading

અજમેર ટ્રેન દુર્ઘટનાથી રેલ વ્યવહાર પ્રભાવિત, આ ટ્રેનોના રૂટ કેન્સલ

Ajmer train accident : રાજસ્થાનના અજમેરમાં ટ્રેન દુર્ઘટના બાદ રેલવે સેવા પ્રભાવિત થઈ છે. રેલવેના આ રૂટ પર સંચાલિત 6 ટ્રેનોના રૂટ રદ્દ કરી દેવામાં આવ્યાં છે.

Continue Reading