IPL 17નું શેડ્યૂલ એકસાથે જાહેર નહીં થાય, મોટા ફેરફારો જોવા મળશે

ઝ 18ના રિપોર્ટ અનુસાર, IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ IPL 17નું શેડ્યૂલ બનાવવામાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં જ શેડ્યૂલ જાહેર થઈ શકે છે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે IPLનું શેડ્યૂલ એકસાથે જાહેર કરવામાં આવશે નહીં.

Continue Reading

‘ભક્તિનો બીજો પ્રવાહ વહે છે…’ કલ્કિ ધામમાં પીએમ મોદીનો શાશ્વત સંદેશ

PM Modi Sambhal UP Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના સંભલમાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

Continue Reading

પોતાના પીએમ બનવાને લઈ બિલાવલ ભૂટ્ટોનો મોટો ખુલાસો

Bilawal Bhutto : પાકિસ્તાનમાં ચૂંટણી પૂરી થયા બાદ સરકારની રચનાને લઈ જોતતોડ ચાલી રહી છે. તેની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટોએ પીએમ બનવાને લઈ શું કહ્યું, ચાલો જાણીએ.

Continue Reading

RBIએ કહ્યું..આ 3 બેંકોમાં રાખેલા પૈસા ક્યારેય ડૂબશે નહીં

તો આ ખાસ સમાચાર ફક્ત તમારા માટે છે. તમને જણાવી દઈએ કે આપણે બધા આપણી મહેનતથી કમાયેલા પૈસામાંથી અમુક રકમ બચાવીએ છીએ અને તેને બેંકોમાં જમા કરીએ છીએ જેથી આ પૈસા સમયસર કામમાં આવે.

Continue Reading

કાળો જાદુ, 55 ટાઈમ બોમ્બ અને અપાર ધિક્કાર… ભયાનક ઈરાદાઓ સાથે વૃદ્ધ ઈમરાના

ઇમરાનાએ પોલીસને જણાવ્યું છે કે તેણે વર્ષ 2014માં જાવેદ પાસેથી 55 બોમ્બ બનાવડાવ્યા હતા. જો કે પોલીસ હાલમાં જે બોમ્બ મળી આવ્યા છે તે અંગે તેની પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી ઈમરાના કોણ છે? ચાલો જાણીએ…

Continue Reading