દ્વારકામાં શિયાળામાં ગરબે ઘૂમે ગોપીયો
દ્વારકામાં આહીરાણીઓએ ઈતિહાસ રચ્યો, અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંસ્થાના આહીરાણીઓએ નૃત્ય ભજવ્યું, 37 હજારથી વધુ આહીરાણીઓએ ભાગ લીધો, મહારાઓનો નૃત્ય નિહાળવા લાખોની સંખ્યામાં લોકો દ્વારકાના ACC ગ્રાઉન્ડમાં ઉમટ્યા.
Continue Reading