ખેડૂતો માટે સારા સમાચાર! વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલ ખાસ માટીમાં ઉપજ બમણી

વિશ્વભરના ખેડૂતો અને સરકારો સહિત તમામ સામાન્ય લોકો માટે સારા સમાચાર છે કે હવે માત્ર 15 દિવસમાં જ કૃષિ ઉત્પાદન બમણું થઈ શકે છે.

Continue Reading

હવે ગુજરાતના 2.18 લાખ શિક્ષકો બચાવશે લોકોનો જીવ

CPR Training : રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસને કારણે ગુજરાત સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. હાર્ટ એટેક જેવા કટોકટીના સમયે લોકોની મદદ માટે સરકારે 2.18 લાખ શિક્ષકોને તૈયાર કર્યાં છે.

Continue Reading

ગુજરાતમાં ઠંડીથી ઠૂંઠવાયા લોકો, જાણો ક્યાં કેટલુ તાપમાન નોંધાયું

Gujarat Weather Update : ગુજરાતમાં શરૂઆતમાં શિયાળો ગરમ રહ્યો હતો પરંતું હવે ઠંડીએ રફ્તાર પકડી છે. રાજ્યમાં લોકો કડકડતી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે. તો આવો જાણીએ કે ક્યા જિલ્લામાં કેટલુ તાપમાન નોંધાયું…

Continue Reading

2 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ : અત્યાર સુધીના મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ્ની સાથે ભાગ લીધો હતો

Continue Reading

ક્રિસમસ અને ન્યુ યર પછી 3જી જાન્યુઆરીએ આ તહેવાર પણ

આપણે બધા દરરોજ જરૂરી અને પૂરતી ઊંઘ લઈએ છીએ. પરંતુ વર્ષમાં એક દિવસ એવો હોય છે જે ઊંઘનો તહેવાર હોય છે. તેને ફેસ્ટિવલ ઓફ સ્લીપ ડે કહેવામાં આવે છે. તેના વિશે જાણો.

Continue Reading