ઓર્ગન ડોનેશન માટે છે તૈયાર દેશ: આ ઓર્ગન નું દાન કરે છે લોકો
Organ Donation Facts: સરકારની અંગદાન યોજનાને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આવો જાણીએ આ અંગદાન યોજનામાં અત્યાર સુધીમાં કેટલા લોકોએ પ્રતિજ્ઞા લીધી છે. Organ Donation: અંગ દાન એ કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિના જીવન માટે એક મહાન દાન તરીકે જોવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના શરીરમાં કોઈ અંગની ખામીને કારણે તેનો જીવ જોખમમાં હોય તો સ્વસ્થ વ્યક્તિ પોતાના અંગોનું દાન […]
Continue Reading