ખેડુતો આનંદો… આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી

Support Price : ગુજરાતના ખેડુતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કૃષિ મંત્રી દ્વારા તુવેર, ચણા અને રાયડાના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે.

Continue Reading

ભીડવાળા બજારમાં 2 મહિલાઓને નગ્ન કરીને ચંપલ વડે માર માર માર્યો.

માલદા જિલ્લામાં ગયા વર્ષે જુલાઈ મહિનામાં ભીડભાડવાળા બજારમાં ચોરીની શંકામાં બે મહિલાઓને પગરખાં અને ચપ્પલ વડે મારવામાં આવી હતી. હવે રાષ્ટ્રીય મહિલા આયોગે રાજ્ય સરકાર પર 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પંચે બંને પીડિત મહિલાઓને 3-3 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

Continue Reading

લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટાપાયે ફેરફાર

Gujarat Police Transfer : લોકસભાની ચૂંટણીઓને લઈ બદલીનો દોર શરૂ થઈ ગયું છે. તેના ભાગરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Continue Reading

મોદી સરકારનું છેલ્લું બજેટ 2.0, કોના ચહેરા પર હશે સ્મિત, કોણ થશે નિરાશ?

સવારે 9.15 કલાકે સંસદ પહોંચશે. સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠક મળશે જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.

Continue Reading

બજેટ પહેલા બહાર પડી અર્થવ્યવસ્થા પર નોટ, 9 વર્ષમાં આ રીતે બદલાયું ભારત

ભારતની અર્થવ્યવસ્થા છેલ્લા 9 વર્ષથી ઝડપથી આગળ વધી રહી છે. આ વાતની પુષ્ટિ ખુદ IMF દ્વારા કરવામાં આવી છે. IMFએ ભારતને સ્ટાર પરફોર્મરની શ્રેણીમાં રાખ્યું છે. બજેટ પહેલા આવેલો આ રિપોર્ટ દર્શાવે છે કે દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે.

Continue Reading