કોરોના રસીકરણથી હાર્ટ એટેકની વાત પાયા વિહોણી – આરોગ્ય મંત્રી

Heart attack : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે (Health Minister Rishikeshbhai Patel) કોવીડ રસીકરણની આડઅસરથી યુવાનોના હાર્ટ એટેક (Heart attack)ની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે.

Continue Reading

જાણો આજનો દિવસ તમારો કેવો રહેશે

કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષ કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને વધુ સારો બનાવી શકો છો.

Continue Reading

છેલ્લા 3 વર્ષથી વિદેશમાં નોકરી, પૈસાની લાલચ અને PAK કનેક્શન

છેલ્લા 3 વર્ષથી વિદેશમાં નોકરી, પૈસાની લાલચ અને PAK કનેક્શન… કેવી રીતે કોલ ડિટેઈલ મળી હાપુરના ISI એજન્ટ ઝડપાયા

Continue Reading

આસામના બે દિવસીય પ્રવાસ પર વડાપ્રધાન મોદી 11,600 કરોડ રૂપિયાની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે બે દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા છે. ગઈકાલે સાંજે તેમની મુલાકાત દરમિયાન, PM ભારતીય જનતા પાર્ટી (BJP) ના આસામ એકમની કોર કમિટીને મળ્યા હતા અને આજે લગભગ 11,600 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

Continue Reading