બોર્ડની પરીક્ષામાં માર્કના ટોટલમાં ભૂલ, 9000 શિક્ષકોને થયો દંડ

Gujarat Teachers Penalty : ગુજરાતના 9 હજાર શિક્ષકોને દોઢ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ શિક્ષકોએ બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીના મૂલ્યાંકન વખતે માર્કના ટોટલમાં ભૂલ કરી હતી.

Continue Reading

સીએમ પટેલ સૌની યોજના લિંક 4નું કરશે ખાતમુહૂર્ત, 45 હજાર લોકોને મળશે લાભ

SAUNI Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી 11 ફેબ્રુઆરીએ વીંછિયા ખાતે સૌની યોજનાનું ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 23 જેટલા ગામોના 45 હજાર લોકોને ફાયદો મળશે.

Continue Reading

Success Story : સરકારી નોકરી ન મળતા, સ્ટાર્ટઅપ શરૂ કર્યુ

Success Story : ઘણાં લોકો શિક્ષણ મેળવે છે પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે થાકી હારીને બેરોજગાર બની જાય છે. ત્યારે એક યુવાને સરાકરી યોજનાનો લાભનો લઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને આજે મહિને દોઢ લાખ રૂપિયો કમાઈ છે. ચાલો જાણીએ આ સાફલ્યગાથા વિશે..

Continue Reading

Jamnagar : બોરમાં ફસાયેલા 2 વર્ષના બાળકે આપી મોતને મ્હાત

Jamnagar News : જામનગરના ગોવાણા ગામના સીમ વિસ્તારમાં બોરમાં બાળક પડ્યાની ઘટના સામે હતી. વાલોરવાડી વિસ્તારમાં રમતા રમતા ખુલ્લા બોરમાં બાળક પડી ગયું હતુ.

Continue Reading

ભારતની ત્રીજી ‘આંખ’

આર્મી, નેવી અને નેવી સિવાય ભારતીય સેના પણ એરફોર્સના રૂપમાં પોતાને મજબૂત કરી રહી છે. આ સંદર્ભમાં, ભારતીય વાયુસેના અને DRDO એક સંરક્ષણ કાર્યક્રમ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. ચાલો જાણીએ કે આ પ્રોગ્રામ શું છે અને તે કેવી રીતે કામ કરશે.

Continue Reading