CAA મુદ્દે 3 સપ્તાહમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ
આગામી સુનાવણી નવમી એપ્રિલે | સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કોઈને નાગરિકતા ન આપવાની વિનંતી કરી હતી
Continue Readingઆગામી સુનાવણી નવમી એપ્રિલે | સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કોઈને નાગરિકતા ન આપવાની વિનંતી કરી હતી
Continue Readingજ્યારે ૨૦૨૨માં બેગુસરાયનું નામ પણ આ પાદીમાં નહોતું. ૨૦૨૨માં પ્રકૃપિત હવા ધરાવતા દેશોની પાડીમાં ભારત આઠમા ક્રમે હતું. આ રિપોર્ટમાં PM-2.5 કણોના આધારે દેશો, રાજધાની અને શહેરોની રેન્કિંગ કરવામાં આવે છે.
Continue ReadingLoksabha Election 2024 : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.
Continue ReadingMD, MS, 6-year DM અને MCH માં એડમિશન લેવા માટે, વ્યક્તિએ MBBS કરેલ હોવું જોઈએ. જ્યારે MDS માટે વ્યક્તિએ BDS કરેલ હોવું જરૂરી છે. આ સાથે, 12 મહિનાની ફરતી ઇન્ટર્નશિપ પણ 31 જુલાઈ 2024 સુધીમાં પૂર્ણ કરવી જોઈએ. MBBS અને BDS માં ઓછામાં ઓછા 55% માર્કસ હોવા જોઈએ. જો કે, SC/ST માટે 50% ગુણ હોવા જોઈએ.
Continue Readingમધ્યસ્થ બેન્કે બે ટકાનો ફુગાવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, જે દર્શાવે છે કે જાપાન આખરે ડિફ્લેશનરી ટ્રેન્ડમાંથી છટકી ગયું છે. ફુગાવાથી વિપરીત, ડિફ્લેશનમાં ભાવ ઘટવાનું શરૂ કરે છે. બેંક ઓફ જાપાનના ચીફ કાઝુઓ યુએડાએ અગાઉ કહ્યું હતું કે જો બે ટકા ફુગાવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આવશે, તો બેંક તેના નકારાત્મક વ્યાજ દરની સમીક્ષા કરશે.
Continue Reading