રામ મંદિરના પુજારી પર વાંધાજનક પોસ્ટ કરી ભરાયા કોંગી નેતા

સોશિયલ મીડિયા પર રામ મંદિરના પુજારી અંગે વાંધાજનક પોસ્ટ કરનાર કોંગ્રેસના નેતા બરોબરના ભરાયા છે. અપમાનજનક પોસ્ટને લઈ કોંગ્રેસના અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

Continue Reading

Ahmedabad : ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ

Gujarat Sports Startup Conclave : 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો.

Continue Reading

જો તમે પણ પેઇનકિલર્સ લો છો તો વાંચો આ સરકારી રિપોર્ટ પણ

Painkiller Alert: જ્યારે પણ આપણને શરીરના દુખાવાની સમસ્યા થાય છે ત્યારે આપણે કોઈ પણ ડોક્ટરની સલાહ લીધા વગર જાતે જ પેઈનકિલર લઈએ છીએ. પરંતુ જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ સંદર્ભમાં, ભારતીય ફાર્માકોપિયા કમિશન (IPC) એ હવે પેઇનકિલર દવા મેફ્ટલને […]

Continue Reading
પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારની સૂચના મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Kutch: ભુજમાં આજથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો થયો શુભારંભ

પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારની સૂચના મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Continue Reading