મહિલાઓની આત્મનિર્ભરતા રંગ લાવી, નાની શરૂઆત બની બ્રાન્ડ

Shree Vadiya Agarbati : બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનો એ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી છે.

Continue Reading

સવાર સવારમાં અત્યાર સુધીના મુખ્ય સમાચાર

PM મોદી 17 ડિસેમ્બરે ‘સુરત ડાયમંડ બોર્સ’નું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બોર્સ’ (SBD)નું ઉદ્ઘાટન કરશે. SDB બિલ્ડીંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીક ખાજોદ ગામમાં આવેલું છે.

Continue Reading

CBSE બોર્ડની પરીક્ષા ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો નવી તારીખ

શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા પરિપત્ર મુજબ વર્ષ 2024 માટે ગુજકેટની પરીક્ષાની તારીખ 2 એપ્રિલ મંગળવારના રોજ યોજાવાની હતી, પરંતુ આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Continue Reading

શું 2024 ની શરૂઆત ખતરનાક હશે?

ગુજરાતના હવામાનની દૃષ્ટિએ વર્ષ 2024 કેવું રહેશે? શું તેને બહુવિધ તારીખો પર સાચવવું પડશે? અંબાલાલ પટેલે તારીખ સાથે વાવજોડા અને માવઠા અંગે પણ આગાહી કરી હતી.

Continue Reading