રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘વ્યુહમ’ પર કેમ થયો વિવાદ? પોલીસે કેસ નોંધ્યો

હૈદરાબાદમાં વર્માની ઓફિસની સામે તંગ વાતાવરણ હતું. કેટલાક લોકોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો. જે બાદ ફિલ્મના પોસ્ટરો સળગાવી દેવામાં આવ્યા હતા.

Continue Reading

આર્મી બેકગ્રાઉન્ડમાં મોટી થયેલી અનુષ્કા શર્મા છે કરોડોની માલિક

Anushka Sharma Biography : અનુષ્કા શર્મા બોલિવૂડની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. Anushka Sharma એક્ટ્રેસની સાથે સાથે એક સારી ફિલ્મ નિર્માતા પણ છે.

Continue Reading

રણબીર અને આલિયાએ દેખાડી દીકરી રાહાની પહેલી ઝલક

Ranbir-Alia’s daughter : રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફેન્સને પોતાની લિટલ પ્રિન્સેસ રાહા કપૂરની ઝલક બતાવી છે. ક્રિસમસના ખાસ દિવસે દિકરીના ચહેરાને રિવિલ કરી કપલે ફેન્સને ખાસ ટ્રીટ આપી છે.

Continue Reading

56ના અરબાજે કર્યા બીજા લગ્ન, 15 વર્ષ નાની શુરા સાથે કર્યા નિકાહ

Arbaaz Khan Wedding : 56 વર્ષના અરબાજ ખાને બીજી વાર ધામ ધૂમથી નિકાહ કર્યા છે. જેમાં સલમાન ખાન, સલમા ખાન, સલિમ ખાન, સોહિલ ખાન, નિર્વાન ખાન, અરહાન ખાન, સંજય કપૂર, મહીપ કપૂર, ફરાહ ખાન, સાજિદ ખાન, ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત સહિત અનેક સ્લેબ્સે હાજરી આપી હતી.

Continue Reading