યુવાનોએ એબીસીડીની જેમ રોકાણનો આ મંત્ર યાદ રાખવો

મોટાભાગના લોકો રોકાણ કરવાનું વિચારતા રહે છે અને સમય તેમને ઘણો પાછળ લઈ જાય છે. આ આંકડો આવા રોકાણકારોની આંખો બગાડશે. ખાસ કરીને યુવાનોએ આમાંથી બોધપાઠ લેવો જોઈએ અને નોકરી શરૂ કરતાની સાથે જ તેમના લક્ષ્યો તરફ રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ.

Continue Reading

Hyundaiએ લોન્ચ કરી ઈલેક્ટ્રીક ફ્લાઇંગ ટેક્સિ, જુઓ ફિચર્સ

Electric Flying Taxi : ઈલેક્ટ્રીક કાર બાદ હવે ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ પર પણ તમામ કંપનીઓની નજર છે. Hyundaiએ પોતાની પહેલી ફ્લાઇંગ ટેક્સિ eVTOLના નવા વેરિયન્ટને લોન્ચ કરી દીધુ છે.

Continue Reading

વાઇબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, જાણો શું છે પ્લાન

Vibrant Gujarat : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 શરૂ છે. આ સમિટમાં 34 પાર્ટનર કન્ટ્રી તરીકે અને 130 ડેલિગેટ્સ ભાગ લેવા પહોંચ્યાં છે.

Continue Reading

Samsungનો ધડાકો, એકથી એક ચડિયાતી પ્રોડક્ટ્સ કરી લોન્ચ

Samsungએ CES 2024 પહેલા પોતાના નવા ટીવી લાઇનઅપને લોન્ચ કર્યું છે. કંપનીએ AI ફિચરવાળા ટીવી લાઇનઅપ સાથે ટ્રાન્સપેરેન્ટ ડિસ્પ્લે પણ લોન્ચ કરી છે.

Continue Reading