OnePlusએ લોન્ચ કર્યો બજેટ સ્માર્ટફોન, કિંમત માત્ર આટલી

OnePlusએ પોતાનો બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 50MPનો કેમેરો અને 5000mAhની બેટરી આપવામાં આવી છે. જો કે, કંપનીએ OnePlus Nord N30 SEને ભારતમાં લોન્ચ કર્યો નથી.

Continue Reading

બજેટ પહેલા મોદી સરકારની મોટી ભેટ, સસ્તા થશે સ્માર્ટફોન

Budget 2024: ભારત સરકારે મોબાઈલ ફોનના પ્રોડક્શન માટે ઉપયોગ થતા પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. મોબાઈલ પાર્ટ્સ પર હવે ઇમ્પોર્ટ ડ્યુટી (Import duty) 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.

Continue Reading

SBIમાં ખાતુ ધરાવતા લોકો માટે મોટા સમાચાર

SBI ATM Rule 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ( State Bank of India)ના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. SBIએ ATMમાંથી પૈસા ઉપાડવાની રીતમાં મોટો ફેરફાર કર્યો છે.

Continue Reading

બજેટના દિવસે દેશમાં લાગુ થશે આ મોટા ફેરફાર

Rule Change : 1 ફેબ્રુઆરીએ દેશનુ બજેટ રજૂ થનાર છે. આ દિવસે સંસદમાં ઘણી મોટી જાહેરાતો થશે. બીજી બાજુ આ તારીખે દેશમાં કેટલાક મોટા ફેરફાર પણ થવા જઈ રહ્યાં છે.

Continue Reading

Business Idea: આ ધંધામાં નહિ આવે ક્યારેય મંદી

Business Idea: સમયની સાથે વ્યવસાયોને લઈને પણ લોકોના વિચારો બદલાયા છે. વર્તમાન સમયમાં લોકો નોકરી કરવાની જગ્યાએ પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વધુ પસંદ કરે છે.

Continue Reading