1 પાન કાર્ડ પર 1000 એકાઉન્ટ બનાવ્યા

RBIએ નવા લોકોને Paytm પેમેન્ટ્સમાં જોડાવા પર પ્રતિબંધ મૂક્યો છે. 29 ફેબ્રુઆરી પછી, Paytm પેમેન્ટ્સ બેંક સાથે જોડાયેલા ખાતાઓમાં પૈસા જમા થશે નહીં. જો કે, આ ખાતાઓમાં પહેલાથી જ પડેલા પૈસા ગમે ત્યારે વાપરી શકાય છે.

Continue Reading

મુકેશ અંબાણી દેશની 100 ચેનલોને ટેકઓવર કરશે

Star-Viacom18 મર્જર યુનિટમાં રિલાયન્સનો હિસ્સો 51 ટકાથી વધી શકે છે. બીજી તરફ ડિઝનીની હિસ્સેદારી 40 ટકા હશે. મર્જ થયેલા યુનિટમાં ઉદય શંકર અને જેમ્સ મર્ડોકની બોધિ ટ્રી સિસ્ટમ્સનો હિસ્સો 7-9 ટકા હોઈ શકે છે. રિલાયન્સ મર્જર યુનિટમાં વધારાની મૂડીનું રોકાણ કરી શકે છે.

Continue Reading

જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે

કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષ કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને વધુ સારો બનાવી શકો છો.

Continue Reading

દેવ lભૂમિ દ્વારકા ન્યુઝ સાયબર ક્રાઇમ રેકેટ પકડાય ગયું

આખું રેકેટ ચલાવવા માટે આ શખ્સો, ગેરકાયદેસર રીતે મેળવેલા મોબાઈલ સીમકાર્ડનો દુરુપયોગ કરતાં હતાં. આ પ્રકારના સીમકાર્ડ વડોદરાનો મોનાર્ક પટેલ નામનો શખ્સ પૂરાં પાડતો હતો

Continue Reading