કાલે તમને મળશે છોકરી કે વધશે પગાર જાણો!

મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો

Continue Reading

હવે ચીનની યુક્તિઓનો મળશે જડબાતોડ જવાબ

આને ભારત માટે આત્મનિર્ભર બનવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ વિમાનોથી ભારતીય સંરક્ષણ વિભાગ ચીનની તમામ યુક્તિઓ પર ચાંપતી નજર રાખશે.

Continue Reading

ત્રીજા કાર્યકાળની તૈયારી અને મોદી 3.0નું વચન, શું છે પીએમ મોદીનું આ વિઝન?

2047 સુધીમાં ભારત ફરી સુવર્ણ યુગ જીવવાનું શરૂ કરશે. આપણા માટે વિકસિત ભારત એ શબ્દોની રમત નથી. આ અમારી પ્રતિબદ્ધતા છે.

Continue Reading

અમે અનાજ આપીએ છીએ અને આપતા રહીશું: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે અમે ગરીબોને અનાજ આપીએ છીએ અને આપતા રહીશું. તેમણે કહ્યું કે ગરીબોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળતી રહેશે. પીએમ મોદીએ કહ્યું કે ગરીબોને 80 ટકા ઓછી કિંમતે દવાઓ મળી રહી છે અને મળતી રહેશે.

Continue Reading

‘ઘર’ નું સ્વપ્ન સાચા અર્થમાં પરિપૂર્ણ કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે.

Continue Reading