ભારત-દ. કોરિયા વચ્ચે ટેકનોલોજી-પરમાણુ સહયોગ વધુ વધશે
એસ. જયશંકરે બુધવારે સિઓલમાં 10મી ભારત-કોરિયા સંયુક્ત આયોગની બેઠકમાં સુરક્ષિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા હાકલ કરી હતી.
Continue Reading