મહિલા દિવસ પર PM મોદીની નારી શક્તિની ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમની સરકારના નિર્ણયની જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે
Continue Reading