બે હાથ જોડી માફી માગું છું, આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું: રૂપાલાએ ફરી માફી માગી
મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યાર સુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી
Continue Reading