હવે ચીન પર રહેશે નહીં ભારત જાણો શું કર્યું ભારત એ
કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે લિથિયમ સંશોધન કરાર સીમાચિહ્નરૂપ સાબિત થશે. ભારતે ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે આ પગલું ભર્યું છે. જેમાં આર્જેન્ટિના સાથે લિથિયમ સંશોધન કરાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય ભવિષ્યમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
Continue Reading