UPSC CSE 2023નું પરિણામ જાહેર, જાણો કોણે મારી બાજી

UPSC CSE 2023 Result: યુપીએસસી સીએસઈ 2023નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં લેવાનારા આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઇન્ડિયા રેન્કમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે.

Continue Reading

સલમાનના ઘર બાહર ફાયરિંગ કરનાર શુટર્સે કર્યા મોટા ખુલાસા

Salman Firing Case : બોલીવુડના દબંગ સલમાન ખાનના ઘરની બાહર ફાયરિંગ કરનાર બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસની પુછપરછમાં મોટા ખુલાસા થયા છે.

Continue Reading

Ram Navami 2024: રામ નવમી પર ભગવાન રામને ધરો આ 5 વસ્તુનો ભોગ

Ram Navami 2024: 17 એપ્રિલ 2024ના રોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. આ દિવસે ભગવાન રામના બાળરૂપની પૂજા કરવી જોઈએ

Continue Reading

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના, વિદ્યાર્થીઓ સાથે બોટની જળસમાધિ

Jammu Kashmir Boat Accident : જમ્મુ કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શ્રીનગરના બટવારમાં ઝેલમ નદીમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને લઈ જતી બોટ ડૂબી ગઈ છે.

Continue Reading

વિરોધના સૂર વચ્ચે આજે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ

Rupala Controversy : લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Continue Reading