ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન – ઋષિકેશ પટેલ

Gujarat Model : મંત્રી ઋષિકેશ પટેલે સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન રહેલું છે.

Continue Reading

વર્લ્ડ રેકોર્ડ બનાવનાર બોલીવુડ સિંગરનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

Mallika Rajput Suicide: મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. સિંગર વિજય લક્ષ્મી ઉર્ફે મલ્લિકા રાજપૂતને (Mallika Rajput) પોતાના સુલ્તાનપુર સ્થિત ઘરમાં શંકાસ્પદ રીતે મૃતહાલતમાં મળી આવી છે.

Continue Reading

જાણો, રોજગારીની શું છે સ્થિતિ, રોજગાર મંત્રીએ આપી માહિતી

Assembly Session : વિધાનસભા ગૃહમાં રોજગારને લઈ પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા રોજગાર મંત્રીએ કહ્યું કે, ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીએ વર્ષ 2023માં 32 ઔદ્યોગિક ભરતી મેળા યોજીને 4187 ઉમેદવારોને અપાઈ રોજગારી આપવામાં આવી છે.

Continue Reading

ખેડૂત આંદોલનની 10 મુખ્ય બાબતો, કેમ ઉગ્ર બન્યાં ખેડૂતો?

Farmers Protest : દિલ્હી, નોઇડા અને ગુરુગ્રામમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Continue Reading