છેતરપિંડી કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહિ – હર્ષ સંઘવી

Gandhinagar : વિધાનસભામાં જૂનાગઢ જિલ્લામાં નકલી ડીવાયએસપી અંગેના પ્રશ્નનો જવાબ આપતા ગૃહમંત્રીએ કહ્યું, કે રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ…

Continue Reading

ભાજપમાં ભરતી, આદિવાસી નેતા સહિત હજારો કાર્યકરોના કેસરિયા

Naran Rathva Join BJP : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસને નેસ્તે નાબૂદ કરી દે એવી શક્યતા જણાઈ રહી છે. એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી ભાજપનો હાથ પકડી રહ્યાં છે.

Continue Reading

દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકારનો નવતર પ્રયોગ

Gandhinagar : ગુજરાતમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. ટેક્નોલોજીના ઉપયોગથી દરિયા કિનારે ચેર વૃક્ષનું જતન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Continue Reading

વિદ્યુત જામવાલનો આરોપ, ફિલ્મ વિશ્લેષકે માંગી લાંચ

Vidyut Jamwal : વિદ્યુત જામવાલ હાલ પોતાની ફિલ્મ “ક્રેક – જીતેગા તો જીએગા”ને લઈ ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક્ટરે ખતરનાક સ્ટંટ કર્યા છે.

Continue Reading

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્મા બન્યો નંબર-1 ઓપનર

World Test Championship: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Continue Reading