ગુજરાતમાં રિ-ડેવલપમેન્ટને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

Continue Reading

GSSSB વર્ગ 3ની પરીક્ષાને લઈ મોટા સમાચાર

GSSSB Exam 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 1 એપ્રિલથી શરૂ થતી વર્ગ 3ની પરીક્ષા 19 દિવસ સુધી ચાલશે.

Continue Reading

મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને વહિવટી તંત્રનો અનુરોધ

Mahashivratri 2024: મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે જુનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના ભવ્ય દિવ્ય મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

Continue Reading

મહાશિવરાત્રિના દિવસે સર્જાશે અદ્ભુત સંયોગ, વ્રતથી મળશે મહાલાભ

Mahashivratri 2024: આ વખતે મહાશિવરાત્રિ અને પ્રદોષ વ્રત એક સાથે છે. માનવામાં આવે છે કે આ દુર્લભ સંયોગમાં વ્રત રાખવા અને મહાદેવની આરાધના કરવાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે અને ભોળાનાથની કૃપા વર્ષે છે.

Continue Reading