એમએસ ધોનીએ ચાહકોના ધબકારા વધાર્યા, કર્યુ મોટુ એલાન

Dhoni Viral Post : આઈપીએલ 2024 પહેલા ચેન્નઈ સુપરકિંગ્સ એટલે કે સીએસકેના કેપ્ટન એમએસ ધોનીની એક પોસ્ટે ચાહકોના ધબકારા વધારી દીધા છે.

Continue Reading

કોંગ્રેસની માઠી બેઠી, વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Arjun Modhwadia resigned : ગુજરાતમાં કોંગ્રેસની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. હજુ બપોરે જ અંબરીશ ડેરે કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતુ ત્યાં વધુ એક દિગ્ગજ નેતાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શરૂ થશે કેસુડા ટ્રેઇલ, જાણો કેસુડાનું મહત્વ

Kesuda Trail : ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોની વિશેષ મહત્વ છે. વસંતઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઇ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે

Continue Reading

AAPને સુપ્રીમ કોર્ટનો આંચકો, પાર્ટી ઓફિસ ખાલી કરવા કર્યો આદેશ

AAP Office : સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા કહ્યું કે જે જમીન પર આમ આદમી પાર્ટીની ઓફિસ ચાલી રહી છે. તે જમીન દિલ્હી હાઇકોર્ટની છે અને ત્યાં અતિક્રમણ કરવામાં આવ્યું છે.

Continue Reading

અંબરીશ ડેરે છોડ્યો કોંગ્રેસનો હાથ, જાણો શું છે ભાજપનું પ્લાનિંગ?

Ambarish Der Resignation : ગઈ કાલે અંબરીશ ડેરના પક્ષપલટાની અટકળો લગાવાઈ રહી હતી જે આજે હકીકત સાબિત થઈ છે. કોંગ્રેસના નેતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસનો સાથ છોડ્યો છે.

Continue Reading