જાણો, કોણે જીત્યો મિસ વર્લ્ડ 2024નો ખિતાબ?

Miss World 2024 : મુંબઈ જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત 71માં મિસ વર્લ્ડ 2024માં ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્જકોવાએ મિસ વર્લ્ડ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો છે.

Continue Reading

ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો

Gujarat Police Academy Karai : ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 261 બિન હથિયારી PSI, 48 હથિયારી PSI અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર મળી 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.

Continue Reading