ધૂળેટી રમતા પહેલા ત્વચા પર લગાવો આ વસ્તુઓ, ડેમેજ નહિ થાય ત્વચા

Holi 2024 : હોળીમાં વપરાતા રંગોમાં હાનિકારક રસાયણો હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા પર લાલાશ, બળતરા, ખંજવાળ, શુષ્કતા અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Continue Reading

CAAએ પર રોક લગાવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર, સરકાર પાસે માંગ્યો જવાબ

Supreme Court On CAA : સુપ્રીમ કોર્ટે સમાન નાગરિક સંહિતા કાયદા પર હાલ રોક લગાવવા ઇનકાર કર્યો છે. જ્યારે કેન્દ્ર સરકાર પાસે 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

Continue Reading

મુખ્ય નિર્વાચન અધિકારીની રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

Loksabha Election 2024 : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.

Continue Reading